આજે અયોધ્યામાં ફરી એક ઇતિહાસ રચાયો છે. જેમાં 21 મૂર્તિઓ સોના ચાંદીના આભૂષણ તથા વૈદિક મંત્રોચ્ચાર સાથે રામ મંદિરમાં ‘રામ દરબાર’ની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

Back to top button