આજે સતત પાંચ દિવસના ઘટાડા બાદ સપ્તાહના અંતિમ દિવસે બજારે સારી શરૂઆત કરી
-
ઈકોનોમી
આજે સતત પાંચ દિવસના ઘટાડા બાદ સપ્તાહના અંતિમ દિવસે બજારે સારી શરૂઆત કરી , શરૂઆતના વેપારમાં સેન્સેક્સ 525.19 પોઈન્ટ વધીને 74,410.79 પર પહોંચ્યો હતો.
આજે ટ્રેડિંગ અઠવાડિયાના છેલ્લા દિવસે બજારમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાન પર ખૂલ્યા છે. નિફ્ટી…
Read More »