આ તહેવારોમાં લોકો મોટી સંખ્યામાં ઘર – પરિવારના સભ્યો સાથે પત્તા રમતા હોય છે : કમાવવા માટે નહીં
-
ગુજરાત
સાતમ – આઠમ પર ખાસ છૂટ , ઘરમાં પરિવાર સાથે પત્તે રમતા હશો તો પોલીસની રોક-ટોક નહીં તેવું સૂત્રો તરફથી જાણવા મળે છે.
રીઢા જુગારીઓ પૈસા કમાવવા હોટલો, ફાર્મહાઉસ, ખાનગી જગ્યાઓમાં લોકોને ભેગા કરીને રમાડતા હશે તો પોલીસ કડક કાર્યવાહી કરશે શ્રાવણ માસમાં…
Read More »