આ દરમિયાન હવામાન વિભાગે 9 રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
-
ગુજરાત
ભારતમાં ચોમાસાની અસર ઓછી થવા લાગી છે અને થોડા દિવસોમાં વરસાદથી રાહત મળવાની સંભાવના છે. પરંતુ, આ દરમિયાન હવામાન વિભાગે 9 રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
ઘણા રાજ્યોમાં ભારે વરસાદ બાદ તાપમાનમાં ઘટાડો થયો છે અને વાતાવરણ ખુશનુમા બની ગયું છે. પરંતુ, આગામી દિવસોમાં ફરી એકવાર…
Read More »