આ વર્ષે 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર દરમિયાન ઓજનારા મેળામાં લાખો યાત્રાળુઓ પહોંચશે.
-
ગુજરાત
આજથી ગુજરાતના બનાસકાંઠામાં અંબાજી ખાતે ભાદરવી પૂનમનો પ્રારંભ થઈ રહ્યો છે , આ વર્ષે 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર દરમિયાન ઓજનારા મેળામાં લાખો યાત્રાળુઓ પહોંચશે.
ગુજરાતના બનાસકાંઠામાં નવા અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમે યોજાતા પરંપરાગત મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે. ત્યારે આજથી અંબાજીમાં ભાદરવી…
Read More »