ઉત્તરાખંડમાં જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે તેઓ UCCની વિરુદ્ધ છે અને આ લાવવું જોઈએ નહીં

Back to top button