એરપોર્ટના રનવે નજીકની 15 ફૂટની દીવાલ ધરાશાયી
-
ગુજરાત
રાજકોટમાં એક વર્ષ પહેલા જ ખુલ્લા મુકાયેલા રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની દીવાલ તૂટી , એરપોર્ટના રનવે નજીકની 15 ફૂટની દીવાલ ધરાશાયી
દીવાલ તૂટી પડતા સરકારની નીતિ પર સવાલ ઉભા થયા છે. રાજકોટમાં નવા એરપોર્ટનું નિર્માણ 2 હજાર કરોડ રૂપિયાથી વધુના ખર્ચે…
Read More »