કાલના મતદાન પૂર્વે જ અમદાવાદની આઠ સ્કૂલોમાં બોમ્બની ધમકી
-
ગુજરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતદાન માટે આગમન પૂર્વે જ સુરક્ષા એજન્સી માટે પડકાર કાલના મતદાન પૂર્વે જ અમદાવાદની આઠ સ્કૂલોમાં બોમ્બની ધમકી
ગુજરાતમાં આવતીકાલે લોકસભા ચૂંટણી માટેનું મતદાન યોજાવાનું છે તે પૂર્વે જ દિલ્હી મોડેલથી અમદાવાદમાં એક બાદ એક આઠ જેટલી સ્કૂલોને…
Read More »