કોરોના રોગચાળા દરમિયાન કોવિશિલ્ડ રસી મેળવનારા લોકો માટે ડરામણા સમાચાર સામે આવી રહ્યા છે. આ રસી બનાવનારી કંપની એસ્ટ્રાઝેનેકાએ પોતે આડઅસર હોવાનું સ્વીકાર્યું છે.

Back to top button