ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં એક બાદ એક ચૌંકાવનારા તથ્યો સામે આવે છે. ક્રાઇમ બ્રાન્ચને તપાસ દરમિયાન મોટી સફળતા મળી છે. PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ થયો છે.

Back to top button