ગયા મહિને જ ગૃહ મંત્રાલયે સુખદેવ ગોગામેડીની હત્યાની તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને સોંપી હતી
-
ભારત
ગયા મહિને જ ગૃહ મંત્રાલયે સુખદેવ ગોગામેડીની હત્યાની તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને સોંપી હતી, NIAએ આરોપીઓની પૂછપરછ કરતાં મળેલી માહિતીના આધારે દરોડા પાડવામાં આવ્યા
હત્યા કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ ગોગામેડીની હત્યાના કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)…
Read More »