ગામના મંદિર પાસે સામાન્ય બોલાચાલી બાદ મામલો બિચક્યો
-
ગુજરાત
ગુજરાતના આણંદ જિલ્લામાંથી ગઇકાલે વધુ એક કોમી છમકલાની ઘટના સામે આવી છે ,આણંદ જિલ્લાના ધુળેટા ગામમાં હિન્દુ અને મુસ્લિમ યુવાનો વચ્ચે મારામારીની ઘટના ઘટી હતી, ગામના મંદિર પાસે સામાન્ય બોલાચાલી બાદ મામલો બિચક્યો
ગુજરાતના આણંદ જિલ્લામાંથી ગઇકાલે વધુ એક કોમી છમકલાની ઘટના સામે આવી છે, અહીં જિલ્લાના ધુળેટા ગામમાં હિન્દુ અને મુસ્લિમ યુવાનો…
Read More »