ગુજરાતનું ગયા વર્ષનું બજેટ 3 લાખ 32 હજાર 465 કરોડનું હતું
-
ગુજરાત
આજે ગુજરાતનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે , ગુજરાતનું ગયા વર્ષનું બજેટ 3 લાખ 32 હજાર 465 કરોડનું હતું, જયારે ગુજરાતનું સૌથી પહેલું બજેટ 115 કરોડ રૂપિયાનું હતું.
ગયા વર્ષે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ વિધાનસભામાં 2024-25નું બજેટ રજૂ કર્યું હતું. રાજ્ય સરકારે જે બજેટ 2024-25 રજૂ કર્યું હતું…
Read More »