ગુજરાતમાં લગભગ એકતરફી જઈ રહેલી લોકસભા ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી પછી શરૂ થયેલા અસંતોષ એ હવે પાંચથી છ બેઠકો સુધી પહોંચી જતા આગામી દિવસમાં ભાજપ મોવડીમંડળને ડેમેજ કંટ્રોલ માટે વધુ સક્રીય રહેવું પડશે

Back to top button