ગુજરાતમાં 10 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આજે જૂનાગઢ અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
-
ગુજરાત

રાજ્યમાં ફરી એકવાર તોફાની વરસાદની શક્યતા સર્જાઈ છે. ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર પર સર્ક્યુલેશન બન્યું છે. આ સાથે ઓફશોર ટ્રોફશોર પણ…
Read More »