જબલપુરમાં સોમનાથ એક્સપ્રેસના 2 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા
-
બ્રેકીંગ ન્યુઝ
જબલપુરમાં સોમનાથ એક્સપ્રેસના 2 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા ,જાનહાનિ કે ઈજાના સમાચાર નથી. દુર્ઘટનાની માહિતી મળતા જ રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા
પશ્ચિમ મધ્ય રેલવેના સીપીઆરઓ હર્ષિત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, ઈન્દોરથી જબલપુર જઈ રહેલી ઈન્દોર-જબલપુર ઓવરનાઈટ એક્સપ્રેસના બે કોચ જ્યારે ડેડ…
Read More »