જાહેરાત પ્રમાણે લારી-રેકડી ધારકોને ઉચક 5 હજારની રોકડ સહાય મળશે. નાના કેબિન ધારકોને 20 હજાર સુધીની રોકડ સહાય મળશે
-
ગુજરાત
ગુજરાત સરકારે આજે વડોદરામાં આવેલા પૂરને લઇને મોટી જાહેરાત કરી છે , જાહેરાત પ્રમાણે લારી-રેકડી ધારકોને ઉચક 5 હજારની રોકડ સહાય મળશે. નાના કેબિન ધારકોને 20 હજાર સુધીની રોકડ સહાય મળશે
રાજ્યમાં આ વર્ષે અનેક જગ્યાએ ભારે વરસાદ ખાબક્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ અને પૂરથી વડોદરા શહેર પ્રભાવિત થયુ છે.…
Read More »