જૂનાગઢનો આનંદ આશ્રમ વિવાદમાં: પૂર્વ વિદ્યાર્થીઓએ ગેરરીતિ સામે અવાજ ઉઠાવ્યો
-
ગુજરાત
ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ જિલ્લા કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી હતી. આશ્રમમાં જૂની પ્રણાલીના નિયમોનું ઉલ્લંઘન થતુ હોવાનો પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો.
જૂનાગઢના બિલખાનો આનંદ આશ્રમ વિવાદમાં આવ્યો છે. આ જ આશ્રમમાં અભ્યાસ કરી ચુકેલા એક પૂર્વ વિદ્યાર્થીએ જ આશ્રમમાં ચાલતી ગેરરીતિ…
Read More »