જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનામાં એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં ધોરણ ૯માં અભ્યાસ કરતા એક ૧૪ વર્ષીય વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે.

Back to top button