દિલ્હી-NCRમાં વાયુ પ્રદૂષણના કારણે દરેક લોકો પરેશાન છે. ઝેરી હવા અને ધુમાડામાં શ્વાસ લેવો મુશ્કેલ બની ગયો છે. દર્દીઓની સંખ્યા વધી રહી છે.આ વચ્ચે તબીબો પણ એર પોલ્યૂશનને લઈને સતત ચેતવણી આપી રહ્યા છે.

Back to top button