દેશની રાજધાની નવી દિલ્હીમાં પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચ્યું છે.દિલ્હીની હવા ઝેરી બની રહી છે. હવામાં ધુમ્મસની ચાદર છે. દિવાળી પહેલા દિલ્હીના કેટલાક વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 450ને પાર કરી ગયો છે

Back to top button