ધનતેરસના શુભ મુહૂર્તમાં ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. પંચાંગ અનુસાર
-
ભારત
આવતીકાલે ધનતેરસ , ધનતેરસના શુભ મુહૂર્તમાં ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. પંચાંગ અનુસાર, ધનતેરસના દિવસે એટલે કે 10મી નવેમ્બરે બપોરે 12:35 વાગ્યાથી બીજા દિવસે એટલે કે 11મી નવેમ્બરની સવાર સુધી ખરીદી માટેનું શુભ મુહૂર્ત છે
દર વર્ષે કાર્તિક કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ધનતેરસનો તહેવાર મનાવવામાં આવે છે. આ તિથિએ ભગવાન ધન્વંતરિ સોનાના કળશ સાથે પ્રગટ…
Read More »