નેપાળમાં રાત્રે લગભગ 1.20 વાગ્યે ભૂકંપ આવ્યો હતો
-
ભારત
નેપાળ સાયન્સ સેન્ટરે જણાવ્યું હતું કે, નેપાળમાં રાત્રે લગભગ 1.20 વાગ્યે ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 હતી અને તેનું કેન્દ્રબિંદુ મકવાનપુર જિલ્લાના ચિતલંગમાં હતું.
ભારતના પડોશમાં ફરી એકવાર ધરતી ધ્રૂજી ઉઠી છે. નેપાળમાં રાત્રે ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ગભરાઈ ગયા હતા. નેપાળ સાયન્સ સેન્ટરે…
Read More »