પૂરમાં ફસાયેલા 39 લોકોનું કર્યું રેસ્ક્યૂ
-
ગુજરાત
અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઇ હતી. ધોળકામાં પોલીસની પ્રશંસનીય કામગીરી, પૂરમાં ફસાયેલા 39 લોકોનું કર્યું રેસ્ક્યૂ
અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઇ હતી. મળતી જાણકારી અનુસાર, અમદાવાદના ધોળકામાં પોલીસકર્મીઓએ પ્રશંસનીય કામગીરી કરી હતી. ધોળકા…
Read More »