બીએસઈ પર સેન્સેક્સ 135 પોઈન્ટના ઘટાડા સાથે 76
-
ઈકોનોમી
બીએસઈ પર સેન્સેક્સ 135 પોઈન્ટના ઘટાડા સાથે 76,160.09 પર ખુલ્યો. જયારે NSE પર નિફ્ટી 0.26 ટકાના ઘટાડા સાથે 23,190.40 પર ખુલ્યો.
સેન્સેક્સના 30 શેરોમાંથી 26 શેરોમાં ઘટાડો અને 4 શેરોમાં તેજી જોવા મળી. સેન્સેક્સમાં ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ અને એલએન્ડટી ટોપ…
Read More »