બેંકોએ લોનના વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે
-
જાણવા જેવું
બેંકોએ લોનના વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે, પરંતુ ઘણાં હોમ લોન લેનારાઓ હજી પણ ઇએમઆઈ ઘટવાની રાહ જોઈ રહ્યાં છે. આ પાછળ ઘણી બાબતો મહત્વની ભૂમિકા ભજવે છે.
આ વર્ષે ફેબ્રુઆરીથી આરબીઆઈએ ત્રણ વખત રેપો રેટમાં કુલ 100 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. મોનેટરી પોલિસી કમિટીની છેલ્લી બેઠકમાં…
Read More »