ભારતનો સ્ટાર ઓપનર શુભમન ગિલ ડેન્ગ્યુને કારણે બુધવારે અફઘાનિસ્તાન સામે રમાનારી મેચમાં ભાગ લેશે નહીં. શનિવારે પાકિસ્તાન સામેની શાનદાર મેચમાં શુભમન ગિલ મેદાન પર જોવા મળે તેવી શક્યતા ઓછી

Back to top button