ભારતીય ટીમ આજે (19 ઑક્ટોબર) જીતનો ચોક્કો લગાવવા માટે પુણેના મેદાનમાં ઉતરશે. ટીમ બાંગ્લાદેશ સાથે ટકરાશે. આ મેચ પુણેમાં બપોરે 2.00 વાગ્યે શરૂ થશે.

Back to top button