ભારત અને શ્રીલંકા વચ્ચે ગુરુવારે (2 નવેમ્બર) મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મેચ રમાઈ હતી. ભારતીય ટીમે આ મેચ 302 રને જીતીને ઈતિહાસ રચ્યો હતો. તે સેમિફાઈનલમાં પ્રવેશનારી પ્રથમ ટીમ પણ બની ગઈ છે.

Back to top button