ભાવનગરના જેસરમાં આભ ફાટ્યું
-
ગુજરાત
ભાવનગરના જેસરમાં આભ ફાટ્યું, સવા 9 ઇંચ વરસાદ ખાબક્યો પહેલા વરસાદે જ ભાવનગરનું તલગાજરડા ડૂબ્યું, ગામમાં છાતી સુધીના પાણી ભરાઈ ગયા છે ,
સૌરાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી થઇ છે. ત્યારે આજ સવારથી ભાવનગરમાં મેઘરાજા મહેરબાન થયા છે. સવારથી પડી રહેલા વરસાદને પગલે ભાવનગરવાસીઓને આકરી…
Read More »