મંગળવારે રાજકોટ બેઠકથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ફોર્મ ભર્યું હતું જેમાં સોગંદનામા મુજબ
-
ગુજરાત
મંગળવારે રાજકોટ બેઠકથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ફોર્મ ભર્યું હતું જેમાં સોગંદનામા મુજબ, પરષોત્તમ રૂપાલા પાસે 5.79 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ છે, જ્યારે તેમના પત્ની પાસે 5.71 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ છે. છેલ્લા 5 વર્ષમાં ભરેલા IT રિટર્ન મુજબ, વર્ષ 2022-23 દરમિયાન તેમની 15.77 લાખની વાર્ષિક આવક થઈ છે.
લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસના અનેક ઉમેદવારો ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે.…
Read More »