મધ્યપ્રદેશ સહિત ઉપરવાસમાં સતત વરસાદના કારણે નર્મદા સરદાર સરોવર ડેમની જળસપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. જેના કારણે ડેમમાં પાણીની આવક વધવાને કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે

Back to top button