મામલતદારના હુકમના આધારે પોલીસે ચેનપુર પ્રાથમિક શાળાની શિક્ષિકાની ધરપકડ કરી
-
ગુજરાત
ચૂંટણીની કામગીરીમાં ન જોડાતા શિક્ષિકાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, મામલતદારના હુકમના આધારે પોલીસે ચેનપુર પ્રાથમિક શાળાની શિક્ષિકાની ધરપકડ કરી
અમદાવાદથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ચૂંટણીની કામગીરીમાં ન જોડાતા શિક્ષિકાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મામલતદારના હુકમના…
Read More »