રાજકોટ લોકસભા બેઠકના 2236 બુથો પર મતદાન
-
ગુજરાત
રાજકોટ લોકસભા બેઠકના 2236 બુથો પર મતદાન, તમામ તૈયારીઓ પૂર્ણ: મથકોમાં મોબાઈલ પ્રતિબંધ, કામદારોને સવેતન રજા નહી આપનારા સામે ગુનો દાખલ થશે-કલેકટર પ્રભવ જોશી
સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધી 2236 જેટલા મતદાન મથકો પર મતદાન થશે તેમ કલેકટર અને જીલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ…
Read More »