રાજ્યમાં ખેડૂતો માટે હવે રાહતના સમાચાર
-
ગુજરાત
રાજ્યમાં ખેડૂતો માટે હવે રાહતના સમાચાર ,આજથી કમોસમી વરસાદની કોઇ શક્યતા નથી. હવામાન વિભાગના કહેવા પ્રમાણે આજથી ભારે વરસાદની કોઈ સંભાવના નથી.
રાજ્યમાં હવે માવઠાનું સંકટ ટળી ગયું છે. મળતી જાણકારી અનુસાર, હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં હવે માવઠાની શક્યતા નહી છે.…
Read More »