રાજ્યમાં શાળા બદલતી વખતે વિદ્યાર્થીઓને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આપવામાં આવે છે
-
ગુજરાત
રાજ્યમાં શાળા બદલતી વખતે વિદ્યાર્થીઓને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આપવામાં આવે છે ,હવેથી અટક પાછળ લખવી ફરજિયાત રહેશે. ગુજરાત શિક્ષણ વિભાગે આ અંગે એક પરિપત્ર પણ જાહેર કર્યો છે.
ગુજરાત શિક્ષણ બોર્ડ હેઠળની રાજ્યની તમામ શાળાઓમાં નવું શૈક્ષણિક વર્ષ 2025-26 આજથી શરૂ થયું છે. ત્યારે રાજ્યની તમામ સરકારી પ્રાથમિક…
Read More »