રામ લલ્લાના અભિષેક માટે મંદિર પૂર્ણ થાય તે જરૂરી નથી.
-
બ્રેકીંગ ન્યુઝ
અયોધ્યા નગરીમાં 22 જાન્યુઆરીએ રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા ઉદભવેલા વિવાદને લઈને જગદગુરુ રામભદ્રાચાર્યનું મોટું નિવેદન સામે આવ્યું છે. જગદગુરુ રામભદ્રાચાર્યએ કહ્યું છે કે, રામ લલ્લાના અભિષેક માટે મંદિર પૂર્ણ થાય તે જરૂરી નથી.
અયોધ્યા નગરીમાં 22 જાન્યુઆરીએ રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા ઉદભવેલા વિવાદને લઈને જગદગુરુ રામભદ્રાચાર્યનું મોટું નિવેદન સામે આવ્યું છે. જગદગુરુ રામભદ્રાચાર્યએ…
Read More »