વડાપ્રધાન આવતીકાલે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન આવતીકાલે વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત તેમજ રેલવેનાં વિવિધ પ્રોજેક્ટ અને વંદે ભારત ટ્રેનનું લોકાર્પણ કરશે.

Back to top button