વડોદરામાં હરણી તળાવમાં બોટ પલટી જતા 14ના મોત
-
ગુજરાત
વડોદરામાં હરણી તળાવમાં બોટ પલટી જતા 14ના મોત , એક શિક્ષિકાએ કહ્યું હતું કે, બોટમાં 30 જેટલા લોકો સવાર હતા. જેમાંથી ફક્ત 10 વિદ્યાર્થીને લાઇફ જેકેટ પહેરાવવામાં આવ્યા હતા.
શહેરમા હરણી તળાવ ખાતે બોટ પલટી જતા 12 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોના ડૂબી જવાથી મોત થયું હતું. એક શિક્ષિકાએ કહ્યું…
Read More »