વડોદરા ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે
-
ગુજરાત
અંબાલાલ પટેલે કહ્યું કે ચોમાસુ ગુજરાતની નજીક પહોંચ્યુ છે, તેમણે કહ્યું 13 જૂનથી 22 જૂન પંચમહાલ, વડોદરા ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે ,
રાજ્યમાં ચોમાસા અંગે અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે કહ્યું કે ચોમાસુ ગુજરાતની નજીક પહોંચ્યુ છે. .તેમણે કહ્યું…
Read More »