વાર્ષિક 1.50 કરોડનાં બદલે 2.50 કરોડ રૂપિયા વિકાસ કામો માટે અપાશે
-
ગુજરાત
ધારાસભ્યોને મત વિસ્તાર દીઠ ફાળવાતી ગ્રાન્ટમાં વધારો , વાર્ષિક 1.50 કરોડનાં બદલે 2.50 કરોડ રૂપિયા વિકાસ કામો માટે અપાશે ,
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલા વિકસિત ભારતના નિર્માણના આહવાનને ગુજરાતમાં વિકસિત ગુજરાતથી ઝિલી લેવાની દિશામાં એક મહત્વપૂર્ણ નિર્ણય…
Read More »