સમગ્ર ગુજરાતમાં અત્યારે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે કેટલાક જિલ્લાઓમાં પુરની સ્થિતિ સર્જાઇ છે. ઠેર ઠેર જળબંબાકાર થતાં કેટલાય વિસ્તારોમાં લોકોને ઘરમા જ રહેવા મજબૂર બનવુ પડ્યુ છે.

Back to top button