સિંગતેલના એક ડબ્બામાં રૂપિયા 20નો ઘટાડો થતાં હવે ડબ્બો 2910 રૂપિયામાં મળશે
-
ગુજરાત
સતત વધતા સિંગતેલના ભાવ વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે, સિંગતેલના એક ડબ્બામાં રૂપિયા 20નો ઘટાડો થતાં હવે ડબ્બો 2910 રૂપિયામાં મળશે
રાજ્યમાં કુદકેને ભૂસકે વધી રહેલ કાળઝાળ મોંઘવારી વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખાદ્યતેલનાં ભાવ આસમાને…
Read More »