સિઝનમાં પ્રથમવાર સરદાર સરોવર ડેમની સપાટી 136 મીટરને પાર થઈ છે. ઉપરવાસમાં વરસાદ ચાલુ રહેતા પાણીની આવક વધતા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે

Back to top button