સીરિયામાં બળવાખોરો દ્વારા વધતા હુમલા અને નાગરિકોના મૃત્યુને ધ્યાનમાં રાખીને ભારત સરકારે એક એડવાઇઝરી જાહેર કરી જેમાં ભારતીય નાગરિકોને આગામી સૂચના સુધી સીરિયાની મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે
-
દેશ-દુનિયા
સીરિયામાં બળવાખોરો દ્વારા વધતા હુમલા અને નાગરિકોના મૃત્યુને ધ્યાનમાં રાખીને ભારત સરકારે એક એડવાઇઝરી જાહેર કરી જેમાં ભારતીય નાગરિકોને આગામી સૂચના સુધી સીરિયાની મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે ,
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’X’ પર પોસ્ટમાં લખ્યું કે, ‘સીરિયાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારતીય નાગરિકોને…
Read More »