સુરતના રાંદેરનો ચોંકાવનારો લવ જેહાદનો કિસ્સો
-
ગુજરાત
સુરતના રાંદેરનો ચોંકાવનારો લવ જેહાદનો કિસ્સો , વિધર્મી યુવકે હિન્દુ નામ ધારણ કરીને 24 વર્ષીય યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે શરીર સબંધ બાંધ્યો હતો
શહેરના રાંદેર વિસ્તારમાં લવ જેહાદનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં વિધર્મી યુવકે હિન્દુ નામ ધારણ કરીને 24 વર્ષીય યુવતીને પોતાની…
Read More »