સુરેન્દ્રનગરમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા રેડ પાડવામાં આવી હતી
-
ગુજરાત
સુરેન્દ્રનગરમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા રેડ પાડવામાં આવી હતી , આ ઘટનામાં ખનીજ માફિયાઓ રેડ દરમિયાન દાદગીરી કરતા જોવા મળ્યા હતા.
સુરેન્દ્રનગરના થાનગઢમાં છેલ્લા 1 મહિનાથી ખનીજ ચોરીની ફરિયાદ ઉઠી રહી હતી. જેને પગલે બાતમીને આધારે ખાણ ખનીજ વિભાગે થાનગઢના વેલાડા…
Read More »