હવે ભારતમાંથી આઈટી આઉટસોર્સીંગ પર પણ પ્રતિબંધ મુકશે અમેરિકા
-
જાણવા જેવું
અમેરિકી કંપનીઓના કોલ સેન્ટર ભારતમાં આવેલા છે : ટોચની આઈટી કંપનીઓ સહિતના કારોબારને મોટા નુકશાનની શકયતા
ભારત અને અમેરિકા વચ્ચે કયારેક ગરમ અને કયારેક ઠંડા સંબંધોમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ વારંવાર તેમનો શુર બદલી રહ્યા છે…
Read More »