હૃદયરોગ અને એન્ટિબાયોટિક્સ જેવી આવશ્યક દવાઓના ભાવમાં વધારો કરી શકે છે.
-
જાણવા જેવું
આરોગ્ય ક્ષેત્રને મોંઘવારીનો ભારે ફટકો પડશે. સરકાર કેન્સર, ડાયાબિટીસ, હૃદયરોગ અને એન્ટિબાયોટિક્સ જેવી આવશ્યક દવાઓના ભાવમાં વધારો કરી શકે છે.
કેન્સર, ડાયાબીટીસ, હૃદયરોગના દર્દીઓ માટે ચિંતાજનક સમાચાર છે.આ રોગની દવાના ભાવો વધી શકે છે. આ અંગે વધુમાં જાણવા મળતી વિગત…
Read More »