13 ડિસેમ્બર 2001 દેશના ઇતિહાસમાં એ કાળો દિવસ હતો
-
દેશ-દુનિયા
આજથી 23 વર્ષ પહેલા ,13 ડિસેમ્બર 2001 દેશના ઇતિહાસમાં એ કાળો દિવસ હતો, કે જયારે આતંકવાદ દેશના સંસદભવન સુધી પહોંચ્યો હતો.
ભારતે આઝાદી મેળવવા માટે ઘણા બલિદાન આપ્યા છે. ત્યારે આઝાદી મળ્યા પછી પણ બલિદાનો પર પૂર્ણવિરામ તો નથી જ લાગ્યું.…
Read More »